૨ શમુએલ 2:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 આબ્નેર અને તેના માણસોએ તે આખી રાત અરાબામાં પસાર થઈને મુસાફરી કરી. તેઓ યર્દન ઓળંગીને, બીજી સવારે માહનાઇમમાં પહોંચ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને આબ્નેર તથા તેના માણસો તે આખી રાત અરાબામાં થઈને ચાલ્યા, અને યર્દન ઊતરીને તથા આખું બિથ્રોન ઓળંગીને તેઓ માહનાઈમ પહોંચ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 આબ્નેર અને તેના માણસોએ આખી રાત યર્દન નદીની ખીણમાં થઈને કૂચ કરી. તેમણે યર્દન નદી પાર કરી. એમ બીજા દિવસની સવાર સુધી કૂચ કરતાં કરતાં તેઓ માહનાઇમમાં પાછા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ29 તે રાત્રે આબ્નેર અને તેના માંણસો યર્દન નદી ઓળંગીને સવાર સુધી મુસાફરી કરીને માંહનાઈમ પહોંચ્યા. Viz kapitola |