૨ શમુએલ 2:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તે દિવસે ઘણું તીવ્ર યુદ્ધ થયું અને આબ્નેર તથા ઇઝરાયલી માણસોનો દાઉદના ચાકરો આગળ પરાજય થયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને તે દિવસે ઘણું ઉગ્ર યુદ્ધ મચ્યું; અને આબ્નેર તથા ઇઝરાયલના માણસો દાઉદના ચાકરોથી પરાજિત થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પછી ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું અને દાવિદના માણસોએ આબ્નેર તથા તેના માણસોને હરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ17 તે દિવસે બંને સૈન્યો વચ્ચે ઉગ્ર યુદ્ધ થયું, અને દાઉદના અમલદારોએ આબ્નેર અને ઇસ્રાએલીઓને હરાવ્યા. Viz kapitola |