૨ શમુએલ 2:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જયારે શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, તેણે બે વર્ષ રાજ કર્યું. પણ યહૂદાનું કુળ દાઉદને આધીન રહેતું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 (શાઉલનો દિકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, ને તેણે બે વર્ષ રાજ કર્યું.) પણ યહૂદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેને ઇઝરાયલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે ચાલીસ વર્ષનો હતો, પણ યહૂદાનું કુળ દાવિદને વફાદાર રહ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ10 જ્યારે ઇશબોશેથને ઇસ્રાએલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે 40 વર્ષનો હતો. તેણે બે વર્ષ રાજય કર્યું. પણ યહૂદાના કુળસમૂહ દાઉદને વફાદાર રહ્યાં, Viz kapitola |