૨ શમુએલ 19:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી યોઆબે રાજાના મહેલમાં જઈને તેને કહ્યું, “તેઓના એટલે તારા સર્વ સૈનિકોના મુખને તેં લજ્જિત કર્યા છે. જેઓએ તારો તારા દીકરાઓનો અને દીકરીઓનો, તારી પત્નીઓના અને ઉપપત્નીઓના જીવ બચાવ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી યોઆબે ઘરમાં રાજા પાસે જઈને કહ્યું, “તમારા જે ચાકરોએ આજે તમારો જીવ, તમારા દિકરાદીકરીઓના જીવ, તમારી પત્નીઓના જીવ, ને તમારી ઉપપત્નીઓના જીવ બચાવ્યા છે, તે બધાંનાં મુખને આજે તમે લજ્જિત કર્યા છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 યોઆબે રાજાને ઘેર જઈને કહ્યું, “તમારું જીવન અને તમારા પુત્રપુત્રીઓ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓનાં જીવનો બચાવનાર માણસોને તમે આજે શરમિંદા કર્યા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 પછી યોઆબ રાજાના મહેલમાં ગયો અને કહ્યું, “આજે આપે આપના અમલદારોનું અપમાંન કર્યું છે, જેમણે તમાંરો જીવ અને તમાંરા પુત્રોના અને પુત્રીઓના, આપની પત્નીઓના અને ઉપપત્નીઓના પ્રાણ બચાવ્યાં હતાં. Viz kapitola |