૨ શમુએલ 19:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 ઇઝરાયલના સર્વ માણસોએ ઉતાવળે રાજા પાસે આવીને કહ્યું, “શા માટે અમારા ભાઈઓએ એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે અને તારા કુટુંબને તથા તારી સાથે દાઉદના સર્વ માણસોને યર્દન પાર લઈ ગયા છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને જુઓ, ઇઝરાયલના સર્વ માણસોએ રાજા પાસે આવીને રાજાને કહ્યું “અમારા ભાઈઓએ, એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે, અને રાજાને, તેમના પરિવારને, તથા દાઉદના સર્વ માણસોને તેમની સાથે યર્દન પાર કેમ લઈ ગયા છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 પછી સર્વ ઇઝરાયલીઓએ રાજા પાસે જઈને કહ્યું, “હે રાજા, અમારા માલિક, યહૂદિયાના અમારા જાતભાઈઓએ રાજાના માણસો સાથે ભળી જઈને રાજાને પોતાના કેમ કરી લીધા છે? રાજાને અને તેમના પરિવારને નદીની પેલે પારથી તેઓ એકલા કેમ લઈ આવ્યા? Viz kapitolaપવિત્ર બાઈબલ41 ત્યાર પછી ઇસ્રાએલના બાકીના બધા લોકો રાજા પાસે ગયા અને તેમને વિનંતી કરી, “અમાંરા ભાઈઓ યહૂદાના લોકોએ આપને છાનામાંના લઈ જઇને આપને, આપના પરિવારને અને આપનાં બધાં લશ્કરને શા માંટે નદી પાર લઇ આવ્યા?” Viz kapitola |