૨ શમુએલ 19:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 રાજા નદી પાર કરીને ગિલ્ગાલ ગયો અને કિમ્હામ પણ તેની સાથે ગયો. યહૂદિયાનું આખું સૈન્ય અને ઇઝરાયલનું અડધું સૈન્ય રાજાને નદી પાર ઉતારીને લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 રાજા [નદી] ઊતરીને ગિલ્ગાલ ગયો, ને કિમ્હામ પણ તેની સાથે ગયો; અને યહૂદિયાના સર્વ લોક ને ઇઝરાયલના પણ અડધા લોક રાજાને પાર ઉતારી લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 યહૂદિયાના સર્વ માણસો અને ઇઝરાયલના અડધા માણસોનું સ્વાગત સ્વીકારીને રાજા નદી પાર કરીને ગિલ્ગાલ પહોંચ્યો અને કિમ્હામ તેની સાથે ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ40 રાજા ગિલ્ગાલ ગયા અને કિમ્હામ રાજા સાથે ગયો. યહૂદાના બધા લોકો અને ઇસ્રાએલના અડધા લોકો પણ તેઓ સાથે ગયા અને નદી પાર આવ્યા. Viz kapitola |