Online Bible

- Reklamy -




૨ શમુએલ 19:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 રાજાએ જવાબ આપ્યો, “ભલે કિમ્હામ મારી સાથે નદી ઊતરીને આવે અને તને સારું લાગે તે હું તેના માટે કરીશ, તું મારી પાસે જે કંઈ માગીશ તે હું તારા માટે કરીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 રાજાએ ઉત્તર આપ્યો, “કિમ્હામ મારી સાથે [નદી] ઊતરીને આવે, ને તને જે સારું લાગે તે હું તેને માટે કરીશ; અને તું જે કંઈ મારી પાસે માગશે, તે હું તારે માટે કરીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 રાજાએ જવાબ આપ્યો, “હું તેને મારી સાથે લઇ જઇશ અને તારી ઈચ્છા પ્રમાણે તેને માટે હું કરીશ અને તારે માટે પણ તું જે માગશે તે પ્રમાણે કરીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

38 રાજાએ તે મંજૂર રાખીને કહ્યું, “ભલે, કિમ્હામ માંરી સાથે આવે અને મેં તારા માંટે જે સારું હશે તે જ તેને માંટે કરીશ અને તમે જે કાંઇ કહેશો, તે હું તમાંરા માંટે કરીશ.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 19:38

Následuj nás:

Reklamy


Reklamy