૨ શમુએલ 19:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 બાર્ઝિલ્લાયે રાજાને જણાવ્યું “મારી જિંદગીનાં વર્ષોમાં કેટલા દિવસો બાકી રહ્યા છે કે, હે રાજા હું તારી સાથે યરુશાલેમમાં આવું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 બાર્ઝિલ્લાયે રાજાને કહ્યું, “મારી જિંદગીના વર્ષના કેટલા દિવસ રહ્યા છે કે હું રાજાની સાથે યરુશાલેમ આવું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 પણ બાર્ઝિલાયે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, હું હવે બહુ લાંબું જીવવાનો નથી. હું આપની સાથે યરુશાલેમ આવીને શું કરીશ? Viz kapitolaપવિત્ર બાઈબલ34 બાઝિર્લ્લાયે કહ્યું, “હવે માંરે કેટલાં વર્ષ કાઢવાનાં છે કે આપની સાથે યરૂશાલેમ આવું! Viz kapitola |