Online Bible

- Reklamy -




૨ શમુએલ 19:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, “મારી સાથે યર્દનને પેલે પાર આવ અને હું યરુશાલેમમાં મારી સાથે તારું પૂરું કરીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, “તું મારી સાથે પેલે પાર આવ, ને હું યરુશાલેમમાં મારી સાથે તારું પાલન કરીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 રાજાએ તેને કહ્યું, “તું નદી પાર કરીને મારી સાથે યરુશાલેમ આવ અને હું તારું ભરણપોષણ કરીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

33 રાજાએ તેને કહ્યું, “માંરી સાથે યર્દન નદીની પેલે પાર યરૂશાલેમમાં રહે અને હું તારું પોષણ કરીશ અને સંભાળ લઈશ.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 19:33

Následuj nás:

Reklamy


Reklamy