૨ શમુએલ 19:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 મફીબોશેથે રાજાને જવાબ આપ્યો, “ભલે સીબા બધી મિલકત લઈ લે. કેમ કે મારે માટે તો માલિક રાજા સુરક્ષિત પોતાના મહેલમાં પાછા આવ્યા છે એ જ પૂરતું છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 મફીબોશેથે રાજાને કહ્યું, “મારા મુરબ્બી રાજા પોતાને ઘેર શાંતિએ આવ્યા છે, તો ભલેને તે બધુંયે લે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 મફીબોશેથે જવાબ આપ્યો, “સીબા ભલે સર્વ મિલક્ત લઈ લે. મારે માટે તો હે રાજા, મારા માલિક, આપ ઘેર સહીસલામત પાછા આવ્યા છો એટલું જ બસ છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ30 મફીબોશેથે કહ્યું, “ભલે તે બધી મિલકત લેતો. આપ નામદાર સુરક્ષિત પાછા આવ્યા, એ જ માંરે મન પૂરતું છે.” Viz kapitola |