૨ શમુએલ 19:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જેમ યુદ્ધમાંથી પરાજિત થઈને નાસી છૂટેલા લોકો છાની રીતે છટકી જાય છે, તેમ તે દિવસે સૈનિકો ચૂપકીથી નગરમાં ચાલ્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે લોકોએ તે દિવસે એવી વાત સાંભળી કે ‘રાજા પોતાના દિકરાને લીધે શોક કરે છે.’ અને જેમ લડાઈમાંથી નાઠેલા લોક લજ્જિત થઈને ગુપચુપ સટકી જાય છે, તેમ તે દિવસે લોક ચૂપકીથી નગરમાં પેસી ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 યુધમાંથી નાસી છૂટીને શરમાઈ ગયેલા સૈનિકોની જેમ તેઓ શહેરમાં ચૂપકીદીથી પેસી ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ3 સૈન્યના માંણસો જાણે કે યુદ્ધમાં પરાજય પામવાથી શરમાંતા હોય તેમ છાનામાંના નગરમાં ચાલ્યા ગયા. Viz kapitola |