૨ શમુએલ 19:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી દાઉદ રાજાએ શિમઈને કહ્યું, “તું મરશે જ નહિ.” રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પછી રાજાએ શિમઈને કહ્યું કે, “તું નહિ જ મરશે.” અને રાજાએ તેની આગળ સમ ખાધા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેણે શિમઈને કહ્યું, “હું તને શપથપૂર્વક વચન આપું છું કે તું માર્યો જશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ23 પછી દાઉદે શિમઈ તરફ ફરીને પ્રતિજ્ઞા લીધી, “હું તને જીવનદાન આપું છું.” અને રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું. Viz kapitola |