૨ શમુએલ 19:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને તેણે યહૂદિયાના સર્વ માણસોના હૃદય એક માણસનાં હૃદયની જેમ જીતી લીધાં. જેથી તેઓએ રાજાને સંદેશો મોકલ્યો, “તું અને તારા બધા માણસો પાછા આવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તેણે યહૂદિયાના સર્વ માણસોનાં દિલ એક માણસ [ના દિલ] જેમ માનવી લીધાં; જેથી તેઓએ રાજાને કહાવી મોકલ્યું, “તમે તથા તમારા સર્વ ચાકરો પાછા આવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 દાવિદના શબ્દોએ યહૂદિયાના સર્વ માણસોની સંપૂર્ણ વફાદારી જીતી લીધી અને તેમણે તેને તેના સર્વ અધિકારીઓ સાથે પાછા ફરવા સંદેશો મોકલ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ14 આ રીતે તેણે યહૂદાના લોકોના સર્વ કોઈનાં હૃદય જીતી લીધાં અને તેઓએ સૌએ સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “આપ અને આપના બધા માંણસોએ પાછા આવવું જ જોઇશે.” Viz kapitola |