૨ શમુએલ 19:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તમે મારા ભાઈઓ છો, તમે મારા અંગતજનો છો તો પછી રાજાને પાછો લાવવામાં તમે શા માટે સૌથી છેલ્લાં રહ્યા છો?’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તમે મારા ભાઈઓ છો, તમે મારાં હાડકાં તથા મારું માંસ છો; તો રાજાને પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તમે તો મારા સંબંધીઓ, મારા હાડમાંસના છો. મને પાછો લઈ જવામાં તમે છેલ્લા કેમ?” Viz kapitolaપવિત્ર બાઈબલ12 તમે તો માંરા ભાઈઓ છો, માંરું જ લોહી અને માંરું જ માંસ છો. રાજાને પાછો લાવવામાં તમે શા માંટે સૌથી છેલ્લા છો?’ Viz kapitola |