૨ શમુએલ 18:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પછી ચોકીદારે જોયું કે બીજો એક માણસ પણ દોડતો આવી રહ્યો છે. ચોકીદારે દરવાનને બોલાવીને કહ્યું, “જો ત્યાં બીજો કોઈ માણસ પણ આવે છે.” એટલે રાજાએ કહ્યું, “તે પણ સમાચાર લઈને આવતો હશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 વળી તે ચોકીદારે એક બીજા માણસને દોડતો જોયો. તે ચોકીદારે દરવાનને હાંક મારીને કહ્યું, “જો, [બીજો] માણસ એકલો દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “જો, [બીજો] માણસ એકલો દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “તે પણ સમાચાર લાવે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પછી ચોકીદારે બીજા માણસને એકલો દોડતો આવતો જોયો અને તેણે નીચે બૂમ પાડીને દરવાનને બોલાવ્યો, “જો બીજો એક માણસ દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “એ પણ શુભ સમાચાર લઈને આવતો હશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ26 ત્યારે ચોકીદારે જોયું કે બીજો એક મૅંણસ પણ દોડતો આવતો હતો, તેણે બૂમ પૅંડીને દરવાનને સમાંચાર આપ્યા, એટલે રાજાએ કહ્યું, “એ પણ ખબર લઈને આવે છે.” Viz kapitola |