Online Bible

- Reklamy -




૨ શમુએલ 18:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ચોકીદારે પોકારીને રાજાને કહ્યું. પછી રાજાએ કહ્યું, “જો તે એકલો હશે, તો તેની પાસે કોઈ સમાચાર હશે.” તે ઝડપથી દોડીને નગર પાસે આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 ચોકીદારે મોટેથી બોલીને રાજાને ખબર આપી. રાજાએ કહ્યું, “જો તે એકલો હોય, તો તેના મોંમાં સમાચાર હશે.” તે જલદી જલદી દોડતો પાસે આવી પહોંચ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તેણે નીચે બૂમ પાડીને રાજાને વાત કરી. રાજાએ કહ્યું, “જો તે એકલો હોય તો તે શુભ સમાચાર લઈને આવતો હશે.” દોડનાર નજીકને નજીક આવતો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

25 રાજાએ કહ્યું, “જો તે મૅંણસ એકલો હોય તો ખબર લઈને આવે છે.” દોડનાર મૅંણસ નધ્કને નધ્ક આવતો જતો હતો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 18:25

Následuj nás:

Reklamy


Reklamy