Online Bible

- Reklamy -




૨ શમુએલ 18:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એ હુકમની અવજ્ઞા કરીને જો મેં છાની રીતે આબ્શાલોમને મારી નાખ્યો હોત, તો તે બાબત રાજાની જાણમાં આવ્યા વગર રહેત નહિ તું પોતે જ મારી વિરુદ્ધ થઈ ગયો હોત. અને મારા પર આરોપ મૂકવામાં તું પહેલો હોત.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એ હુકમ નહિ [માનીને] જો મેં તેના જીવ સામે દગો કર્યો હોત, (ને રાજાથી છાની એવી કોઈ વાત નથી) તો તું પોતે પણ મારી વિરુદ્ધ થાત.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 જો મેં રાજાની આજ્ઞાનો ભંગ કરીને આબ્શાલોમને મારી નાખ્યો હોત તો રાજાને એની ખબર પડી જાત અને તમે મારો બચાવ કર્યો ન હોત. (રાજાને તો બધી ખબર પડે જ છે.)”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 મેં જો આબ્શાલોમને માંર્યો હોત તો રાજાને તેની ખબર પડી હોત અને તમે પોતે જ માંરી વિરુદ્ધ થઇ ગયા હોત. માંરા ઉપર આરોપ મૂકવામાં તમે પહેલા હોત.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 18:13

Následuj nás:

Reklamy


Reklamy