Online Bible

- Reklamy -




૨ શમુએલ 18:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આબ્શાલોમ વિષે ખબર આપનાર માણસને યોઆબે કહ્યું, “તેં તેને જોયો તો પછી તેં તેને શા માટે જમીનદોસ્ત કરી દીધો નહિ? જો એવું કર્યું હોત તો હું તને દસ-ચાંદીના સિક્કા અને એક કમરબંધ આપત.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યોઆબે પોતાને ખબર આપનાર માણસને કહ્યું, “તેં તે જોયું? તો તેં તેને ત્યાં ને ત્યાં મારીને જમીનદોસ્ત કેમ કરી દીધો નહિ? તો તો હું તને દશ રૂપિયા ને એક કમરબંધ આપત.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 યોઆબે જવાબ આપ્યો, “તેં તેને જોયો ત્યારે તેં તેને ત્યાં જ કેમ મારી ન નાખ્યો? મેં પોતે જ તને ચાંદીના દસ સિક્કા અને કમરપટ્ટો આપ્યાં હોત.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 યોઆબે કહ્યું, “ખરેખર તેં જોયો? તો પછી તેં તેને શા માંટે માંરી નાખ્યો નહિ? મેં તને દસ-ચાંદીના સિક્કા અને એક પટ્ટો આપ્યો હોત,”

Viz kapitola kopírovat




૨ શમુએલ 18:11

Následuj nás:

Reklamy


Reklamy