૨ શમુએલ 18:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 એક માણસે તે જોયું અને તેણે જઈને યોઆબને ખબર આપી, “જો, મેં આબ્શાલોમને એલોન વૃક્ષની ડાળીએ લટકી રહેલો જોયો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કોઈ માણસે એ જોઈને યોઆબને ખબર આપી, “જો, મેં આબ્શાલોમને એક એલોનવૃક્ષ પર લટકતો જોયો!” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 દાવિદના એક માણસે તે જોઈને યોઆબને ખબર આપી, “સાહેબ, મેં આબ્શાલોમને મસ્તગી વૃક્ષ પર લટકેલો જોયો હતો.” Viz kapitolaપવિત્ર બાઈબલ10 કોઈ એક માંણસની નજર તેના પર પડી. એટલે તેણે જઈને યોઆબને ખબર આપી, “મેં આબ્શાલોમને એક ઝાડે લટકતો જોયો હતો.” Viz kapitola |