૨ શમુએલ 18:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 દાઉદે તેના સૈનિકો જે તેની સાથે હતા તેઓની ગણતરી કરી અને તેણે સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 દાઉદે પોતાની સાથેના લોકોની ગણતરી કરી, ને તેમના પર સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 દાવિદ રાજાએ પોતાના સર્વ માણસોની ગણતરી કરી અને તેમને હજાર હજારની અને સો સોની ટુકડીઓમાં વહેંચી નાખ્યા અને તેમના પર અધિકારીઓ નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ1 રાજા દાઉદે તેના લશ્કરની ગણતરી કરી. અને તેણે 1,000 માંણસો પર અને 100 માંણસો પરના પદવીધર અલગ અલગ નીમ્યા. Viz kapitola |