૨ શમુએલ 17:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પછી આબ્શાલોમ અને ઇઝરાયલીઓએ ગિલ્યાદના દેશમાં છાવણી નાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને ઇઝરાયલે તથા આબ્શાલોમે ગિલ્યાદ દેશમાં છાવણી નાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 આબ્શાલોમ અને તેના માણસોએ ગિલ્યાદના મેદાનમાં છાવણી કરી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ26 આબ્શાલોમ અને ઇસ્રાએલીઓએ ગિલયાદના પ્રદેશમાં છાવણી નાખી. Viz kapitola |