Online Bible

- Reklamy -




૨ શમુએલ 16:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેણે દાઉદ તથા રાજાના સર્વ ચાકરો પર, રાજાને જમણે તથા ડાબે સૈન્ય તથા અંગરક્ષકો હોવા છતાં તેઓ પર પથ્થરો ફેંક્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેણે દાઉદ પર તથા દાઉદ રાજાના સર્વ ચાકરો પર પથ્થર ફેંક્યા. દાઉદના સર્વ માણસો તથા સર્વ યોદ્ધાઓ દાઉદને જમણે તથા ડાબે પડખે હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 દાવિદની આસપાસ તેના સૈનિકો અને તેના અંગરક્ષકો હોવા છતાં શિમઈએ દાવિદ અને તેના અધિકારીઓ ઉપર પથ્થરો ફેંકવા માંડયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 દાઉદના બધા અગંરક્ષકોને દાઉદની ડાબી અને જમણી બાજુએ તેનું રક્ષણ કરવા ફરી વળ્યાં હતાં, કારણકે શિમઇએ દાઉદ અને તેના અમલદારો ઉપર પથ્થર ફેંકવાની કોશિષ કરી હતી.

Viz kapitola kopírovat




૨ શમુએલ 16:6

Následuj nás:

Reklamy


Reklamy