૨ શમુએલ 16:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી રાજા તથા તેની સાથેના સર્વ લોકો થાકી ગયા, અને રાત્રે તેઓએ રોકાઈને આરામ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને રાજા તથા તેની સાથેના સર્વ લોક થાકી ગયા, તેથી તેમણે ત્યાં વિસામો લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 રાજા અને તેના માણસો યર્દન નદી પાસે પહોંચ્યા ત્યારે થાકીને લોથ થઈ ગયા હતા એટલે ત્યાં તેમણે આરામ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ14 રાજા અને તેના માંણસો યર્દન નદી પહોંચ્યા ત્યારે તેઓ સર્વ થાકી ગયા હતાં, આથી તેમણે ત્યાં વિશ્રામ કર્યો. Viz kapitola |