૨ શમુએલ 15:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” તેથી આબ્શાલોમ ત્યાંથી હેબ્રોનમાં ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” એટલે તે ઊઠીને હેબ્રોન ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 રાજાએ કહ્યું, “શાંતિથી જા.” તેથી આબ્શાલોમ હેબ્રોન ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 એટલે રાજાએ કહ્યું, “ઠીક, સુખેથી જા, જઈને તારી માંનતા પૂર્ણ કર.” આથી આબ્શાલોમ હેબ્રોન ગયો. Viz kapitola |