૨ શમુએલ 15:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે કોઈ માણસ તેને માન આપવા માટે તેની પાસે આવતો, ત્યારે તે પોતાના હાથ લાંબા કરીને તેને ભેટીને ચુંબન કરતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને એમ થતું કે કોઈ માણસ તેને નમસ્કાર કરવા માટે પાસે આવતો, ત્યારે તે હાથ લાંબા કરીને તેને ભેટીને તેને ચુંબન કરતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જ્યારે એવો માણસ આબ્શાલોમને નમન કરવા તેની પાસે જતો ત્યારે આબ્શાલોમ આગળ વધીને તેને ભેટીને ચુંબન કરતો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 અને જો કોઈ માંણસ આબ્શાલોમ પાસે એને પ્રણામ કરવા આવે તો આબ્શાલોમ તેનો હાથ લંબાવી તે વ્યકિતને બાથમાં લઈ અને તેને ચુંબન કરતો. Viz kapitola |