Online Bible

- Reklamy -




૨ શમુએલ 15:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 ત્યાં તેઓના બે દીકરા, એટલે સાદોકનો દીકરો અહિમાઆસ તથા અબ્યાથારનો દીકરો યોનાથાન, તેઓની સાથે છે. તું જે કંઈ સાંભળે તે તેઓના દ્વારા નિશ્ચે મને કહેવડાવજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 જો, ત્યાં તેઓના બે દીકરા, એટલે સાદોકનો દિકરો અહિમઆસ ને અબ્યાથારનો દિકરો યોનાથાન તેઓની સાથે છે; અને જે કંઈ તમે સાંભળો, તે તમે તેઓની મારફતે મને કહાવી મોકલજો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 સાદોકનો પુત્ર અહિમાસ અને અબ્યાથારનો પુત્ર યોનાથાન પણ ત્યાં તેમની સાથે છે. તને મળેલી માહિતી તેમના દ્વારા મને મોકલજે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

36 તેમની સાથે સાદોકનો પુત્ર અહીમાંઆસ અને અબ્યાથારનો પુત્ર યોનાથાન છે. તું જે કંઈ સાંભળે, તે તેમની માંરફતે મને પહોંચાડતો રહેજે.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 15:36

Následuj nás:

Reklamy


Reklamy