Online Bible

- Reklamy -




૨ શમુએલ 15:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 વળી શું સાદોક તથા અબ્યાથાર યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી જે વાતો રાજાના મહેલમાં તું સાંભળે તે તું સાદોક તથા અબ્યાથાર યાજકોને કહેજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 વળી શું સાદોક તથા આબ્યાથાર યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી એમ થશે કે જે જે વાતો રાજાના ઘરમાંથી તારા સાંભળવામાં આવે, તે તે સર્વ તું સાદોક તથા અબ્યાથાર યાજકોને કહેજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 સાદોક અને આબ્યાથાર યજ્ઞકારો પણ ત્યાં છે, તને રાજમહેલમાંથી સાંભળવા મળેલું બધું તેમને કહેજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

35 યાજક સાદોક અને અબ્યાથાર પણ ત્યાં તારી સાથે જ હશે. રાજાના મહેલમાં તું સાંભળે તે સર્વ અને સર્વ યોજનાઓ કરવામાં આવે, તેની જાણ તું તેઓને કહેતો રહેજે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 15:35

Následuj nás:

Reklamy


Reklamy