Online Bible

- Reklamy -




૨ શમુએલ 15:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 માટે સાદોક અને અબ્યાથાર ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો યરુશાલેમમાં લાવ્યા અને તેઓ ત્યાં રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 માટે સાદોક તથા અબ્યાથાર ઈશ્વરનો કોશ પાછો યરુશાલેમમાં લઈ ગયા; અને તેઓ ત્યાં રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 તેથી સાદોક અને અબ્યાથાર ઈશ્વરની કરારપેટી પાછી યરુશાલેમમાં લઈ ગયા અને તેઓ ત્યાં જ રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 આથી સાદોક અને અબ્યાથાર દેવના પવિત્રકોશને લઇને પાછા યરૂશાલેમ ગયા અને તેઓ ત્યાં જ રહ્યાં.

Viz kapitola kopírovat




૨ શમુએલ 15:29

Následuj nás:

Reklamy


Reklamy