૨ શમુએલ 15:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પણ જો તે એમ કહે કે, ‘હું તારા પર પ્રસન્ન નથી,’ તો જો, હું અહિંયા છું, જેમ તેને સારું લાગે તેમ તે મને કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 પણ જો તે એમ કહે, ‘હું તારા પર રાજી નથી, ’ તો જો હું આ રહ્યો, જેમ ઈશ્વરને સારું લાગે તેમ તે મને કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પણ જો પ્રભુ મારા પર પ્રસન્ન ન થાય, તો પછી પ્રભુ તેમની ઇચ્છા પ્રમાણે કરે.” Viz kapitolaપવિત્ર બાઈબલ26 પણ જો યહોવા માંરા પર પ્રસન્ન ન હોય તો તેમની નજરમાં માંરા માંટે જે સાચું લાગશે તે કરશે.” Viz kapitola |