૨ શમુએલ 15:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 રાજાના સેવકોએ તેને કહ્યું કે, “જો, અમારો માલિક રાજા જે કંઈ નિર્ણય કરે તે કરવાને તારા સેવકો તૈયાર છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 રાજાના સેવકોએ રાજાને કહ્યું, “અમારા મુરબ્બી રાજાને કહ્યું, “અમારા મુરબ્બી રાજાને કંઈ સારું લાગે તે કરવાને તમારા સેવકો તૈયાર છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેમણે જવાબ આપ્યો, “હે રાજા, અમારા માલિક, અમે તો આપને યોગ્ય લાગે તે કરવા તૈયાર છીએ.” Viz kapitolaપવિત્ર બાઈબલ15 રાજાના અમલદારોએ દાઉદને કહ્યું, “આપ જેમ કહેશો તેમ અમે કરશું અમે આપના સેવકો છીએ.” Viz kapitola |