૨ શમુએલ 14:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી તકોઆની તે સ્ત્રી રાજાની સાથે વાત કરવા ગઈ. ત્યારે તેણે સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, “હે રાજા, મને મદદ કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તકોઆની સ્ત્રીએ રાજા સાથે વાત કરતી વખતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, “હે રાજા, સહાય કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તકોઆ નગરની સ્ત્રી રાજા પાસે ગઈ અને ભૂમિ સુધી શિર નમાવીને નમન કરીને બોલી, “મહારાજા, મને બચાવો.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 તે સ્ત્રી રાજા પાસે ગઈ, ભોંય પર પડી, લાંબા થઇને પ્રણામ કર્યા અને કહ્યું, “હે રાજા, મને મદદ કરો.” Viz kapitola |