૨ શમુએલ 14:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી રાજાએ તે સ્ત્રીને કહ્યું, “કૃપા કરીને જે કંઈ વાત હું તને પૂછું તેમાંનું કંઈ મારાથી છુપાવીશ નહિ.” તે સ્ત્રીએ જવાબ આપ્યો, “મારા માલિક રાજા બોલો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ત્યારે રાજાએ તે સ્ત્રીને કહ્યું, “જે કંઈ વાત હું તને પૂછું, તેમાંનું કંઈ પણ કૃપા કરીને મારાથી છુપાવીશ નહિ.” તે સ્ત્રીએ કહ્યું, “બોલો ત્યારે, મારા મુરબ્બી રાજા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 ત્યારે રાજાએ તે સ્ત્રીને જવાબ આપ્યો, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા માગું છું. કંઈપણ છુપાવ્યા વિના સાચેસાચું બોલજે.” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, પૂછો.” Viz kapitolaપવિત્ર બાઈબલ18 એટલે રાજાએ તે સ્ત્રીને કહ્યું, “હું તને એક વાત પૂછું છું તેનો સાચો જવાબ આપજે.” સ્ત્રીએ કહ્યું, “માંરા ધણી, માંરા રાજા કૃપા કરી પૂછો.” Viz kapitola |