Online Bible

- Reklamy -




૨ શમુએલ 14:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી તે સ્ત્રીએ કહ્યું કે, “કૃપા કરી હવે તારી દાસીને એક વાત મારા માલિક રાજાને કહેવા દે.” તેણે કહ્યું, “બોલ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે તે સ્‍ત્રીએ કહ્યું, “કૃપા કરીને તમારી દાસીને મારા મુરબ્બી રાજા, આગળ એક વાત કહેવા દો.” રાજાએ કહ્યું, “બોલ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હે રાજા, મારા માલિક, કૃપા કરીને મને એક વિશેષ વાત કહેવા દો.” તેણે જવાબ આપ્યો, “ભલે કહે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 પછી તે સ્ત્રીએ કહ્યું, “મુરબ્બીની રજા હોય તો માંરે હજી એક વાત કહેવી છે.” તો રાજાએ કહ્યું, “તું પૂછી શકે છે.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 14:12

Následuj nás:

Reklamy


Reklamy