Online Bible

- Reklamy -




૨ શમુએલ 14:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 રાજાએ કહ્યું, “જો કોઈ તને કશું કહે, તેને મારી પાસે લાવ અને તે હવેથી તારું નામ લેશે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 રાજાએ કહ્યું, “જે કોઈ તને કંઈ કહે તેને મારી પાસે લાવજે, ને તે ફરીથી તને અડકશે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 રાજાએ જવાબ આપ્યો, “તને કોઈ ધાકધમકી આપે તો તેને મારી પાસે લાવજે અને એ તને ફરીથી પરેશાન કરશે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 પછી રાજાએ કહ્યું, “જો કોઈ તને ધમકી આપે તો તેને માંરી પાસે લાવજે; તે ફરી કદી તને હેરાન નહિ કરે.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 14:10

Následuj nás:

Reklamy


Reklamy