૨ શમુએલ 14:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે સરુયાના દીકરા યોઆબને લાગ્યું કે, રાજાનું હૃદય આબ્શાલોમને જોવાની અગમ્ય ઇચ્છા ધરાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે સરુયાનો દિકરો યોઆબ સમજી ગયો કે રાજાનું મન આબ્શાલોમની તરફ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યોઆબે જોયું કે દાવિદ રાજાનું દિલ આબ્શાલોમ માટે ઝૂરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 સરૂયાના પુત્ર યોઆબને ખ્યાલ આવી ગયો કે રાજા દાઉદનું મન આબ્શાલોમને મળવા ઘણું આતુર છે. Viz kapitola |