૨ શમુએલ 13:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી તામાર પોતાના ભાઈ આમ્નોનને ઘરે ગઈ. ત્યાં તે સૂઈ રહ્યો હતો. તેણે લોટ લઈને તેના દેખતાં રોટલી બનાવી અને શેકી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેથી તામાર પોતાના ભાઈ આમ્મોનને ઘેર ગઈ, તો તે સૂતેલો હતો. તેણે આટો લઈને મસળ્યો, ને તેના જોતાં પોળીઓ બનાવીને તે પોળીઓ શેકી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેણે થોડો લોટ ગૂંદીને તૈયાર કર્યો અને આમ્નોન જોઈ શકે તેમ તેણે થોડીક પોળીઓ બનાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તામાંર પોતાના ભાઈ આમ્નોનને ઘેર તેના શયનખંડમાં ગઈ, જેથી ભાખરી માંટે લોટ બાંધતા તે તેને જોઈ શકે. તેણે થોડો લોટ લીધો, ગૂંદ્યો અને તેના દેખતાં ભાખરી બનાવીને શેકી. Viz kapitola |