૨ શમુએલ 13:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ત્યારે દાઉદે તેના મહેલમાં તામારને સંદેશો કહેવડાવ્યો કે, “હમણાં તારા ભાઈ આમ્નોનને ઘરે જઈને તેને સારુ ખોરાક તૈયાર કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આથી દાઉદે તામારને ઘેર માણસ મોકલીને કહાવ્યું, “હમણાં તાર ભાઈ આમ્નોનને ઘેર જઈને તેને માટે રસોઈ બનાવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેથી દાવિદે તામારને મહેલમાં સંદેશો મોકલ્યો, “આમ્નોનને ઘેર જઈને તેને માટે ભોજન તૈયાર કર.” તામાર પોતાના ભાઇ આમ્નોનને ત્યાં ગઈ તો તે પથારીમાં સૂતેલો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 દાઉદ સહમત થયો અને તામાંરને સંદેશો મોકલ્યો કે, “તારા ભાઈ આમ્નોનને ઘેર જઈ તેના માંટે રસોઈ તૈયાર કર.” Viz kapitola |