Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી આમ્નોન સૂઈ ગયો અને બીમાર હોવાનો ઢોંગ કર્યો. રાજા તેની ખબર જોવા આવ્યો, ત્યારે આમ્નોને રાજાને કહ્યું, “કૃપા કરી મારી બહેન તામારને મોકલો, કે તે મારા દેખતાં મારે માટે થોડી રસોઈ બનાવે અને હું તેના હાથે ખાઉં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એટલે આમ્નોન સૂઈ ગયો, ને માંદો હોવાનો ઢોંગ કર્યો; રાજા તેને જોવા આવ્યો, ત્યારે આમ્નોને તેને કહ્યું, “કૃપા કરીને મારી બહેન તામારને મારી પાસે મોકલો, કે મારઅ જોતાં તે મારે માટે બેએક પોળીઓ બનાવે, ને હું તેના હાથે ખાઉં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 દાવિદ રાજા તેને મળવાને ગયો એટલે આમ્નોને તેને કહ્યું, “તામાર અહીં આવીને મારા દેખતાં મારે માટે બેએક પોળીઓ બનાવે અને પછી તે પોતે મને પીરસે એવું તેને જણાવો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 આથી આમ્નોન માંદો હોવાનો ઢોંગ કરીને સૂઈ ગયો. રાજા દાઉદ તેને મળવા ગયો એટલે આમ્નોને તેને કહ્યું, “માંરી બહેન તામાંરને અહીં આવીને માંરા દેખતાં એક ભાખરી બનાવી, પોતાને હાથે મને ખવડાવવા દો.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:6

Následuj nás:

Reklamy


Reklamy