૨ શમુએલ 13:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 દાઉદ રાજાને આબ્શાલોમને મળવાની તીવ્ર ઉત્કંઠા થતી હતી, કેમ કે આમ્નોનના મરણ પછી હવે તેણે સાંત્વના અનુભવ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 દાઉદ રાજા [નો જીવ] આબ્શાલોમને મળતા જવા માટે તલપતો હતો, કેમ કે આમ્નોનના મરણ વિષે તો તેને દિલાસો મળ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 દાવિદે પોતાના પુત્ર આમ્નોનના મૃત્યુ પર લાંબો સમય શોક કર્યો. પણ આમ્મોનના મરણ વિષે દિલાસો પામ્યા પછી તે પોતાના પુત્ર આબ્શાલોમને માટે ઝૂરવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ39 આમ્નોનના મૃત્યુનો શોક હળવો થતાં દાઉદ આબ્શાલોમને માંટે ઝૂરવા લાગ્યો. Viz kapitola |