Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પછી રાજાએ ઊઠીને પોતાના વસ્ત્રો ફાડ્યાં અને તે જમીન પર સૂઈ ગયો; તેની સાથે તેના સર્વ ચાકરો પણ ફાટેલાં વસ્ત્ર સાથે તેની પાસે ઊભા રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 ત્યારે રાજાએ ઊઠીને પોતાના વસ્‍ત્રો ફાડ્યાં, ને તે જમીન પર આળોટ્યો. અને સર્વ ચાકરો ફાટેલાં વસ્‍ત્ર પહેરીને તેની પાસે ઊભા રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 ત્યારે રાજાએ ઊભા થઈને શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તે જમીન પર ઊંધો પડયો. તેની સાથેના નોકરોએ પણ પોતાનાં વસ્ત્ર ફાડયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

31 એટલે રાજાએ ઊભા થઈને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને તે ભૂમિ પર પડયો. તેના નોકરોએ પણ ભય અને દુ:ખને કારણે પોતાનાં વસ્ત્રો ફાડયાં.

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:31

Následuj nás:

Reklamy


Reklamy