૨ શમુએલ 13:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તેઓ માર્ગમાં જતા હતા, એવામાં દાઉદને એવા સમાચાર મળ્યા કે, આબ્શાલોમે તમામ રાજકુંવરોને મારી નાખ્યા છે અને તેઓમાંથી કોઈને પણ જીવતો રહેવા દીધો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 તેઓ માર્ગમાં હતા એટલામાં એમ થયું કે દાઉદને એવા સમાચાર મળ્યા, “આબ્શાલોમે રાજાના બધા પુત્રોને મારી નાખ્યા છે, ને તેઓમાંથી એક પણ બચ્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 તેઓ ઘેર જઈ રહ્યા હતા એવામાં દાવિદને ખબર મળી, “આબ્શાલોમે તમારા બધા પુત્રોને મારી નાખ્યા છે, એક પણ બાકી રહ્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઈબલ30 હજી તેઓ યરૂશાલેમના રસ્તામાં હતા, ત્યાં દાઉદને કાને એવી અફવા આવી કે, “આબ્શાલોમે રાજાના બધા પુત્રોને માંરી નાખ્યા છે, એક પણ જીવતો રહેવા પામ્યો નથી.” Viz kapitola |