Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેથી આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને પૂરો કરી નાખ્યો. પછી રાજાના સઘળા પુત્રો ઊઠ્યા અને દરેક પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને કર્યું, ત્યારે રાજાના બધા પુત્રો ઊઠ્યા, અને દરેક જણ પોતપોતાના ખચ્ચર પર બેસીને નાસી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 એમ નોકરે આબ્શાલોમની સૂચનાઓ પ્રમાણે આમ્નોનને મારી નાખ્યો. દાવિદના બાકીના પુત્રો પોતપોતાના ખચ્ચર પર બેસીને ભાગી છૂટયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 તેથી આબ્શાલોમના યુવાન સૈનિકોએ તેના કહ્યા પ્રમાંણે કર્યું. અને તેઓએ આમ્નોનને માંરી નાખ્યો. પછી રાજાના બીજા પુત્રો ઝડપથી ઊભા થયા અને તેઓના ઘોડાઓ પર સવાર થઈને ભાગી ગયાં.

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:29

Následuj nás:

Reklamy


Reklamy