૨ શમુએલ 13:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પૂરાં બે વર્ષ પછી એમ થયું કે એફ્રાઈમ પાસેના બાલ-હાસોરમાં આબ્શાલોમે ઘેટાં કાતરનારાઓને બોલાવેલા હતા. ત્યારે આબ્શાલોમે રાજાના સર્વ પુત્રોને નોતર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 બે વર્ષ પછી આબ્શાલોમ એફ્રાઈમ- નગર નજીક બઆલ હાસોરમાં ઊન કાતરનારાઓને બોલાવીને પોતાનો ઘેટાંનું ઊન ઉતારતો હતો. અને તેણે રાજાના બધા પુત્રોને ત્યાં આમંત્રણ આપ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ23 પૂરાં બે વર્ષ પછી આબ્શાલોમે પોતાના ઘેટાંનું ઊન ઉતરાવતી વખતે રાજાના બધા પુત્રોને એફ્રાઈમ નજીક બઆલ-હાસોર મુકામે આમંત્રણ આપ્યું. Viz kapitola |