૨ શમુએલ 13:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેના ભાઈ આબ્શાલોમે તેને કહ્યું કે, શું તારો ભાઈ આમ્નોને તને કશું કર્યુ છે? પણ હવે શાંત થઈ જા, મારી બહેન તે તારો ભાઈ છે. એને લીધે અંતર ખેદિત કરીશ નહિ.” તેથી તામાર પોતાના ભાઈ આબ્શાલોમના ઘરે એકલી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેના ભાઈ આબ્શાલોમે તેને પૂછ્યું, “શું તારો ભાઈ આમ્નોન તારી પાસે આવ્યો હતો? પણ હવે મારી બહેન, છાની રહે; તે તારો ભાઈ છે; એ વાત મનમાં ન લાવીશ.” અને તામાર પોતાના ભાઈ આબ્શાલોમને ઘેર લાચાર સ્થિતિમાં રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેના ભાઈ આબ્શાલોમે તેને જોઈ ત્યારે તેણે તેને પૂછયું, “શું આમ્નોને તને સતાવી છે? બહેન, એથી બહુ દુ:ખી થઈશ નહિ. તે તારો સાવકો ભાઇ છે.” એમ તામાર આબ્શાલોમને ઘેર ત્યક્તા તરીકે ઉદાસ સ્થિતિમાં રહી. Viz kapitolaપવિત્ર બાઈબલ20 તેના ભાઈ આબ્શાલોમે તેને પૂછયું, “તારા ભાઈ આમ્નોને તને ઇજા પહોંચાડી છે? કોઈને કહેતી નહિ, માંરી બહેન. ગમે તેમ તો તે તારો ભાઈ છે. તે માંટે રડીશ નહિ.” આથી તામાંર કાંઇ કહી ન શકી અને પોતાના ભાઈ આબ્શાલોમના ઘરમાં રહી. Viz kapitola |