Online Bible

- Reklamy -




૨ શમુએલ 13:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી આમ્નોને તામારને કહ્યું, “ખોરાક મારા ઓરડામાં લાવ કે હું તારા હાથથી તે ખાઉં.” પછી જે રોટલી તેણે બનાવી હતી તે લઈને તેના ભાઈ આમ્નોનના શયનગૃહમાં આવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આમ્મોને તામારને કહ્યું, “ખાવાનું શયનગૃહમાં લાવ કે, હું તારા હાથ ખાઉં.” પોતે જે પોળીઓ બનાવી હતી તે લઈને તામાર પોતાના ભાઈ આમ્નોન પાસે શયનગૃહમાં લાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 પછી તેણે કહ્યું, “પોળીઓ અહીં મારા શયનગૃહમાં મારી પથારી પાસે લાવ અને તું પોતે પીરસ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 પછી તેણે તામાંરને કહ્યું, “હવે અહીં માંરા શયનખંડમાં ખાવાનું લઈ આવ, જેથી હું તારે હાથે ખાઈ શકું.” આથી તામાંરે પોતે બનાવેલી ભાખરી અંદરના ઓરડામાં તેના ભાઈ આમ્નોન પાસે લઈ ગઈ.

Viz kapitola kopírovat




૨ શમુએલ 13:10

Následuj nás:

Reklamy


Reklamy