૨ શમુએલ 12:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેથી દાઉદ સર્વ લોકોને એકત્ર કરીને તેઓની સાથે રાબ્બા ગયો; તેણે તે નગર વિરુદ્ધ લડાઈ કરી અને તેને કબજે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પછી દાઉદ સર્વ લોકને એક્ત્ર કરીને રાબ્બા ગયો, ને તેના પર હલ્લો કરીને તે સર કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તેથી દાવિદ પોતાનાં લશ્કરીદળોની જમાવટ કરીને રાબ્બા ગયો અને તેના પર ચઢાઈ કરીને તેને જીતી લીધું. Viz kapitolaપવિત્ર બાઈબલ29 આથી દાઉદ સૈન્ય લઈને રબ્બાહ ગયો અને તેને જીતી લીધું. Viz kapitola |