૨ શમુએલ 12:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 દાઉદે તેની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો, તેની પાસે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. બાથશેબાએ દીકરાને જન્મ આપ્યો. અને તેનું નામ તેણે સુલેમાન રાખ્યું. ઈશ્વર તેના પર ખૂબ પ્રેમાળ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પછી દાઉદે પોતાની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો, ને તેની પાસે જઈને તેની સાથે સૂતો. અને તેને પુત્રનો પ્રસવ થયો ને તેનું નામ તેણે સુલેમાન પાડ્યું. અને તેના પર યહોવાનો પ્રેમ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પછી દાવિદે તેની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો. તેણે તેની સાથે સમાગમ કર્યો અને તેને પુત્ર જન્મ્યો. દાવિદે તેનું નામ શલોમોન પાડયું. છોકરા પર પ્રભુનો પ્રેમ હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 ત્યારબાદ દાઉદે તેની પત્ની બાથ-શેબાને આશ્વાસન આપ્યું; પછી તે તેની સાથે સૂતો અને થોડા સમય બાદ તેણે એક પુ્ત્રને જન્મ આપ્યો. દાઉદે તેનું નામ સુલેમાંન પાડયું. અને યહોવાને તેના પર પ્રેમ હતો. Viz kapitola |