૨ શમુએલ 11:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઉરિયા તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું, યોઆબ કેમ છે? સૈન્યની શી ખબર છે? યુદ્ધ કેવું ચાલે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ઉરિયા તેની પાસે આવ્યો, ત્યારે દાઉદે તેને પૂછ્યું, “યોઆબ કેમ છે, લોકની શી ખબર છે, તથા લડાઈના શા હાલ છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ઉરિયા આવી પહોંચ્યો એટલે દાવિદે તેને પૂછયું, “યોઆબ અને લશ્કરી ટુકડીઓના શા હાલ છે? યુદ્ધ કેવું ચાલે છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ7 જયારે દાઉદ પાસે ઊરિયા હિત્તી આવ્યો, ત્યારે દાઉદે યોઆબના સૈન્યના સમાંચાર તથા યુદ્ધમાં થયેલી પ્રગતિ વિષે પૂછયું. Viz kapitola |