૨ શમુએલ 11:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તે સ્ત્રીને ગર્ભ રહ્યો, તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું કે; “હું ગર્ભવતી છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તે સ્ત્રીએ ગર્ભ રહ્યો. ત્યારે તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું, “મને ગર્ભ રહ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 એ સ્ત્રીને પછીથી ખબર પડી કે પોતે સગર્ભા થઈ છે અને તેણે દાવિદને તે જણાવવા સંદેશો મોકલ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે, “મને ગર્ભ રહ્યો છે.” Viz kapitola |