૨ શમુએલ 11:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારે તેણે સંદેશાવાહકને આજ્ઞા આપી કહાવ્યું હતું કે, જયારે તુંપાસે યુદ્ધની સર્વ બાબતો રાજાને કહી રહે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તેણે સંદેશવાહકને ફરમાવ્યું, “લડાઈનો આ સર્વ હેવાલ તું રાજાને કહી રહે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 અને તેણે સંદેશકને કહ્યું, “રાજાને યુદ્ધ વિષે તું બધું કહીશ, Viz kapitolaપવિત્ર બાઈબલ19 અને યોઆબે પણ સંદેશવાહકને કહ્યું કે, “યુદ્ધ વિષે તું રાજાને અહેવાલ સુપ્રત કરી રહે તે પછી Viz kapitola |